Skip to Content

Navratna Ayurvedic Oil 45ml

  • પ્રસ્તુત કેસની હકીકત એવી છે કે, સામાવાળા/આરોપી દિનેશપુરી સુખદેવપુરી ગોસાઈએ પોતાના કન્સ્ટ્રક્શનના વ્યવસાયના વિકાસ અર્થે નાણાંની આવશ્યકતા હોઈ, એપેલેન્ટ/મૂળ ફરિયાદી પાસેથી સને ૨૦૧૫ થી ૨૦૧૭ ના સમયગાળા દરમિયાન કાયદેસરના લેણાં પેટે નાણાં મેળવ્યા હતા. સદરહું કાયદેસરની નાણાકીય જવાબદારી અદા કરવા માટે આરોપીએ અગાઉ આપેલા ચેકો વણચૂકવ્યા પરત ફરતાં, મૂળ ફરિયાદી દ્વારા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ અન્વયે ક્રિમિનલ કેસ નં. ૫૪૮/૨૦૧૯ દાખલ કરવામાં આવ્યો હતો. તે કાર્યવાહી દરમિયાન આરોપીએ અદાલત સમક્ષ ૩૬ માસની મુદતમાં સમગ્ર કાયદેસરની લેણી રકમ ચૂકવી આપવાની સ્પષ્ટ બાંહેધરી આપી, ફરિયાદી સમક્ષ સમાધાનનો પ્રસ્તાવ મૂકી, પોસ્ટ-ડેટેડ ચેકો આપવાની શરતે ફરિયાદી પર વિશ્વાસ ઊભો કરી તારીખ ૨૨/૧૨/૨૦૨૧ ના રોજ તે કેસ પરત
₹ 45.00 ₹ 45.00 ₹ 47.00 4% OFF

30-Day Money-Back Guarantee
Fast Home Delivery • In Deesa City